Books on mahatma gandhi
The words of gandhi pdf
Gulab gandhi...
મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધી | |
---|---|
જન્મ | ૨ ઓક્ટોબર ૧૮૬૯ પોરબંદર (બ્રિટીશ ભારત) |
મૃત્યુ | ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ગાંધી સ્મૃતિ (ભારતીય અધિરાજ્ય) |
અંતિમ સ્થાન | રાજઘાટ સંકુલ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | રાજકારણી, બેરિસ્ટર, રાજકીય લેખક, પત્રકાર, તત્વજ્ઞાની, આત્મકથાલેખક, નિબંધકાર, દૈનિક સંપાદક, નાગરિક હક્કોના વકીલ, memoirist, માનવતાવાદી, શાંતિ ચળવળકર્તા, ક્રાંતિકારી, લેખક |
કાર્યો | સત્યાગ્રહ |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવન સાથી | કસ્તુરબા |
બાળકો | હરિલાલ ગાંધી, મણિલાલ ગાંધી, રામદાસ ગાંધી, દેવદાસ ગાંધી |
માતા-પિતા | |
કુટુંબ | Raliatbehn Gandhi, Muliben Gandhi, Pankunvarben Gandhi, Laxmidas Karamchand Gandhi, Karsandas Gandhi |
પુરસ્કારો |
|
સહી | |
મોહનદાસ કરમચંદ ગાંધી (ઓક્ટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) એક ભારતીય વકીલ, સંસ્થાનવાદ-વિરોધી રાષ્ટ્રવાદી અને રાજકીય નીતિશાસ્ત્રી હતા, જેમણે અંગ્ર